સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજનાનાં લાભાર્થીઓ આત્મનિર્ભર ફેરીયાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો
સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજનાનાં લાભાર્થીઓ આત્મનિર્ભર ફેરીયાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. ઉપસ્થિત રહેલા ફેરિયાશ્રીઓ અને એમનાં પરિવારજનો સાથે સંવાદ સાધી અનેરી ઉર્જાની પ્રાપ્તિ કરી. ફેરિયાઓ આપણાં રોજબરોજની જીંદગીને વધુ સરળ અને સુચારુ બનાવે છે. સૌને વંદન પાઠવ્યા. રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ,