૩૦૧, મારુતી આર્કેડ, દેલાડ પાટિયા, સાયણ, તા. ઓલપાડ, જી. સુરત સુરતમાં ડો.મેહુલ ભાવસારની બંસરી હોસ્પિટલની સાયણ-દેલાડ ખાતે બીજી શાખા શરૂ થઇ, જેનું ઉદઘાટન કર્યું. ડો. મેહુલ ભાવસાર અને ડો.પારૂલ વડગામાને શુભેચ્છાઓ પાઠવી. મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી દિલીપભાઇ દેશમુખ અને અન્ય કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
વિહાસા પેટ્રોલીયમ, પોર-કરવણ રોડ, પોર, તા. જી. વડોદરા કરજણનાં પૂર્વ ધારાસભ્ય શ્રી સતીષભાઇ પટેલ દ્વારા વિહાશા પેટ્રોલિયમ અણખી ખાતે તૈયાર કરાયેલા ન્યારા ફ્યુઝન સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, જિલ્લા ભા.જ.પ.ના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલ, પ્રદેશ સહ-પ્રવકતા શ્રી ભરતભાઈ ડાંગર ઉપસ્થિત