આ પળ મારા સ્મૃતિપટ પર સદાય જીવંત રહેશે
આ પળ મારા સ્મૃતિપટ પર સદાય જીવંત રહેશે આપ સૌનો અપાર સ્નેહ, અપાર સમર્થન મારી ઉર્જા બની રહેશે ! કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ આજે સુરત પરત ફર્યો ત્યારે સૌ શહેરીજનોએ ભાવભીનું, ભવ્ય સ્વાગત કર્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલા શહેરીજનોનાં સ્નેહથી હૈયું ભીનું થઇ ગયું. સુરત-નવસારી-ગુજરાતનાં નાગરિકોએ મને ખૂબ સ્નેહ આપ્યો છે