Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

समस्त झारखंड सेवा ट्रस्ट द्वारा आयोजित रक्तदान शिविर में शामिल होने का सौभाग्य प्राप्त हुआ।

समस्त झारखंड सेवा ट्रस्ट द्वारा आयोजित रक्तदान शिविर में शामिल होने का सौभाग्य प्राप्त हुआ। सभी रक्तदाताओं से मिलकर अत्यधिक हर्ष का अनुभव हुआ। झारखंड सेवा ट्रस्ट और सभी रक्तदाताओं को इस पुनीत कार्य के लिए हार्दिक बधाई और शुभकामनाएँ।

सूरत में साकेत ग्रुप द्वारा आयोजित ‘नारी शक्ति जल संचय यात्रा’ को फ्लैग ऑफ करते हुए अत्यंत गर्व और आनंद का अनुभव हुआ।

सूरत में साकेत ग्रुप द्वारा आयोजित ‘नारी शक्ति जल संचय यात्रा’ को फ्लैग ऑफ करते हुए अत्यंत गर्व और आनंद का अनुभव हुआ। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर ने जल संरक्षण का आह्वान देशभर में किया, सूरत उस आह्वान को साकार करते हुए इस दिशा में प्रेरणादायी कार्य कर रहा हैं। जल संरक्षण की

આજે ભરૂચ જીલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીનું જીલ્લા કાર્યાલય “મા રેવા કમલમ”નું ભૂમિપૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આજે ભરૂચ જીલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીનું જીલ્લા કાર્યાલય “મા રેવા કમલમ”નું ભૂમિપૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં સત્તાનાં માધ્યમથી સેવાનાં સંસ્કાર સાથે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ જનસેવા કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જનસેવા માટેનું માધ્યમ બની રહે છે ! “મા રેવા કમલમ”નાં ભૂમિ પૂજન પ્રસંગે

વડોદરા મહાનગર ખાતે નવનિર્મિત ‘નમો કમલમ્’ કાર્યાલયની તકતીનું અનાવરણ કરવાનો અવસર સાંપડ્યો.

વડોદરા મહાનગર ખાતે નવનિર્મિત 'નમો કમલમ્' કાર્યાલયની તકતીનું અનાવરણ કરવાનો અવસર સાંપડ્યો. વડોદરા મહાનગરનાં ભારતીય જનતા પાર્ટીનાં સૌ કાર્યકર્તાશ્રીઓ ‘જનસેવા”નાં સંકલ્પને સાકાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલય થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને સરળતાથી નાગરિકો સુધી પહોંચાડી શકાશે, નાગરિકોની સુખાકારી માટે સતત ખડેપગે રહેતા કર્મઠ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી એમને અભિનંદન અને

આજરોજ સુરત શહેરનાં નવનિયુક્ત વોર્ડ પ્રમુખો સાથે શુભેચ્છા

આજરોજ સુરત શહેરનાં નવનિયુક્ત વોર્ડ પ્રમુખો સાથે શુભેચ્છા મુલાકાત કરી સૌને અભિનંદન પાઠવ્યા. ભારતીય જનતા પાર્ટીનાં “સત્તા દ્વારા સેવા”નાં સંકલ્પ સાથે સૌને જનસેવા અર્થે સદાય સેવારત રહેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્

આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રાધામોહનજી અગ્રવાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સંગઠન પર્વ અંતર્ગત યોજાયેલી પ્રદેશ કાર્યશાળામાં સૌને સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ ચૂંટણી અધિકારીશ્રી, સહ ચૂંટણી અઘિકારીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા.

आज सेंट्रल सोइल एंड मटेरियल्स रिसर्च स्टेशन (CSMRS)

आज सेंट्रल सोइल एंड मटेरियल्स रिसर्च स्टेशन (CSMRS) के वैज्ञानिकों से मुलाक़ात का सुखद अवसर मिला। संस्थान की अत्याधुनिक प्रयोगशालाओं और स्वदेशी तकनीकों के विकास में हो रहे उत्कृष्ट अनुसंधान कार्यों को देखकर अपार गर्व हुआ। CSMRS अपनी विशिष्ट विशेषज्ञता और विश्वस्तरीय उपलब्धियों के लिए प्रसिद्ध है। यहां के वैज्ञानिकों का परिश्रम, समर्पण और अनुसंधान

माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व

माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के दूरदर्शी नेतृत्व में, भारत जल-सुरक्षित और आत्मनिर्भर बनने की दिशा में तेज़ी से आगे बढ़ रहा है। आज नई दिल्ली में वार्षिक भूजल आकलन रिपोर्ट और भूजल गुणवत्ता आकलन रिपोर्ट जारी करते हुए गर्व और प्रसन्नता का अनुभव हो रहा है। ये रिपोर्ट्स न केवल हमारी सरकार की

नव वर्ष के पावन अवसर पर आज जल शक्ति विभाग के अधिकारियों और समर्पित टीम के साथ शुभेच्छा मुलाक़ात की।

नव वर्ष के पावन अवसर पर आज जल शक्ति विभाग के अधिकारियों और समर्पित टीम के साथ शुभेच्छा मुलाक़ात की।आप सभी के समर्पण और अथक प्रयासों ने जल शक्ति मिशन को एक नई दिशा और ऊंचाइयां प्रदान की हैं। हर घर तक स्वच्छ जल पहुंचाने का जो सपना माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर ने

આજે સુરત ઉધના કાર્યાલય

આજે સુરત ઉધના કાર્યાલય ખાતે યોજાયેલા વોર્ડના પૂર્વ હોદ્દેદારશ્રીઓનો વિદાય સમારંભ અને વોર્ડના નવનિયુક્ત પ્રમુખશ્રીઓનાં સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. પૂર્વ વોર્ડ પ્રમુખશ્રીઓએ એમનાં કાર્યકાળમાં કરેલા કાર્યોને બિરદાવ્યા અને એમને શુભકામનાઓ પાઠવી. નવનિયુક્ત વોર્ડ પ્રમુખશ્રીઓને એમનાં કાર્યકાળ દરમિયાન “જનસેવા થકી રાષ્ટ્રસેવા” અંગે આહવાન કરી, જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.