-
-
-
જનસંઘ થી ભાજપા સુધીના કાર્યકર્તાઓ સાથે ભોજન
Rajkot , Indiaએન્જીનીયરીંગ એસોસિએશન હોલ, રાજકોટ
-
રાજકોટના ઉદ્યોગકારશ્રીઓ, બિલ્ડરશ્રીઓ સાથે યોજાયેલા સ્નેહમિલન
Rajkot , Indiaરાજકોટના ઉદ્યોગકારશ્રીઓ, બિલ્ડરશ્રીઓ સાથે યોજાયેલા સ્નેહમિલનમાં હાજરી આપી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ બિલ્ડર એસોસિએશનનાં સર્વ સભ્યશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
-
કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો સાથે મુલાકાત
Rajkot , Indiaસર્કિટ હાઉસ, રાજકોટ
-
JLN US & Co. સીએ ઓફીસનું ઉદ્ઘાટન
Surat Surat, Gujarat, Indiaરીગાસ બિઝનેસ સેન્ટર, મર્સીડીઝના શો રૂમની ઉપર, ન્યુ સીટીલાઈટ રોડ, ભરથાણા, વેસુ, સુરત
-
૧૨૦ બાળકોનો દીક્ષા સમારોહ
Rajkot , Indiaહેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, વિરાણી હાઈસ્કુલની બાજુમાં, રાજકોટ
-
આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન
Surat Surat, Gujarat, Indiaશીવેન્સ સ્ક્વેર, ત્રીજા માળે, સ્વસ્તિક પાર્ટી પ્લોટની સામે, સંજીવકુમાર ઓડીટોરીયમ પાછળ, પાલ, સુરત સુરતમાં પાલ ખાતે તીર્થ આઈ હોસ્પિટલનો શુભારંભ કરાવ્યો, શુભેચ્છાઓ પાઠવી.
-
બંસરી હોસ્પિટલનું ઉદ્ઘાટન – ઉદ્ઘાટક માન. શ્રી સી આર પાટીલજી
Surat Surat, Gujarat, India૩૦૧, મારુતી આર્કેડ, દેલાડ પાટિયા, સાયણ, તા. ઓલપાડ, જી. સુરત સુરતમાં ડો.મેહુલ ભાવસારની બંસરી હોસ્પિટલની સાયણ-દેલાડ ખાતે બીજી શાખા શરૂ થઇ, જેનું ઉદઘાટન કર્યું. ડો. મેહુલ ભાવસાર અને ડો.પારૂલ વડગામાને શુભેચ્છાઓ પાઠવી. મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી દિલીપભાઇ દેશમુખ અને અન્ય કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
-
વલસાડ જિલ્લા સ્નેહમિલન સંમેલન & વાપી નગરપાલિકા ચૂંટણી
Valsad Valsad, Indiaજ્ઞાનધામ સ્કુલ, વાપી જી.આઈ.ડી.સી., વાપી, જી. વલસાડ વલસાડ જિલ્લા ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીનાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમા હાજરી આપી. આ કાર્યક્રમમાં કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી, પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ,વલસાડ જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા,જિલ્લા પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, સંસદ શ્રી ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ,
-
હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાલીસીસ સેન્ટરનું ઉદ્ઘાટન
Valsad Valsad, Indiaમેહતા હોસ્પિટલ, ને. હા. નં. ૪૮, પારડી, વલસાડ