“જનસેવા થકી રાષ્ટ્રસેવા”
“જનસેવા થકી રાષ્ટ્રસેવા” પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં ભાગ લેનાર શ્રદ્ધાળુઓને મેડિકલ ઇમરજન્સી દરમિયાન ત્વરિત સારવાર મળી રહે એ હેતુથી આજે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુઘાંશુ મહેતા ફાઉન્ડેશનનાં ઉપક્રમે મહાકુંભ ખાતે રવાના થઇ રહેલી વોટર એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી. આ વોટર એમ્બ્યુલન્સ ગંગા નદીનાં તટ પર તૈનાત રહેશે અને જે