બૂથ પ્રમુખશ્રીઓ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જશ્રીઓને સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું.
આજે રાજકોટ મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બૂથ પ્રમુખશ્રીઓ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જશ્રીઓને સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક સર્જે અને 26માંથી 26 બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે એ અંગે સૌને આહવાન કર્યું. #ModiKiGuarantee #ModiHaiToMumkinHai #ModiKaParivar #AbkiBaar400Paar