સુમુલ ડેરી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો સાથેનાં અભિયાનનો પ્રારંભ કરાયો
સુમુલ ડેરી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો સાથેનાં અભિયાનનો પ્રારંભ કરાયો હતો, આજે એનાં પુર્ણાહુતિ પ્રસંગે હાજરી આપી. આ જ અભિયાન અંતર્ગત બારડોલી તાલુકામાં મહિલા જન ભાગીદારી કાર્યક્રમ, ખરવા-મોવસા સામુહિક રસીકરણ અભિયાન, દૂધ મંડળી સ્વચ્છતા કાર્યક્રમ અને નશાબંધી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. સુમુલ ડેરીની 1187 મંડળીમાં 200થી વધુ