માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું.
આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું. નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાપૂર્વક અને સુવિધાપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એ માટે આ અદ્યતન ભવનનું નિર્માણ કરાયું છે. આ ભવન પોતાનાં પ્રશ્નોની રજૂઆત લઇને કે સરકારી સેવા કે યોજનાનો લાભ લેવા માટે આવતા નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કરશે. માનનીય