માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’ યોજાયો.
આ સમારોહમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. આ સમારોહમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિત હોદ્દેદારો, આગેવાનો, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા.