-
-
-
-
કેન્દ્રીય બજેટ 2022-23 અંતર્ગત આત્મનિર્ભર અર્થવ્યવસ્થા વિષય પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલી માર્ગદર્શન આપ્યું.
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સૌ સાથે મળીને આ માર્ગદર્શનનો લાભ લીધો. પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાશ્રીઓ પણ જોડાયા.
-
આજરોજ મહેશ્વરી વિદ્યાપીઠ ખાતે વસંતપંચમીની ઉજવણી કરી.
આ સાથે જ ફીટ ઈન્ડિયા ક્વિઝમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનાર પ્રતિક સિંઘ અને સાર્થક મહેશ્વરીને અભિનંદન પાઠવી સન્માનિત કર્યા.
-
આજરોજ ગણદેવી તાલુકાની ઉંડાચ વાણિયા ફળિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાન તેમજ 300 લિટર ઈલેક્ટ્રોનિક વોટર કુલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ તથા અન્ય પદાધિકારીઓ હાજર રહ્યાં.
-
નવસારી જિલ્લામાં કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર 16 બાળકોને ભારત સરકારની PM CARES for Children સ્કીમ હેઠળ પાસબુક ટોકન તરીકે આપી.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યાં.
-
-
-
વિશ્વ ઉમિયાધામ અમદાવાદનાં સુરત કાર્યાલયના શુભારંભ પ્રસંગે મેડિકલ સ્ટોર અને મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું.
પાટીદાર સમાજના અગ્રણીશ્રીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા.
-
-
-
અમરેલીનાં સાવરકુંડલાનાં સર્વ કાર્યકર્તાશ્રીઓ અને નગરજનોનો રક્તતુલા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી મહેશભાઈ કસવાલા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિત હોદ્દેદારશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.