Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

અબ કી બાર 400 પાર ફિર એકબાર મોદી સરકાર !!!

અબ કી બાર 400 પાર ફિર એકબાર મોદી સરકાર !!! મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ પર….આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક કરશે એ નક્કી છે !!! આજે આણંદ ખાતે યોજાયેલા બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, સૌ કાર્યકર્તાશ્રીઓનો જોશ, ઉમંગ અને ઉત્સાહ જોઇ આનંદની લાગણી અનુભવી ! સૌ કાર્યકર્તાશ્રીઓને છવ્વીસે છવ્વીસ સીટ પાંચ

મહેસાણા છે તૈયાર હવે તો નક્કી છે 400 પાર….

મહેસાણા છે તૈયાર હવે તો નક્કી છે 400 પાર…. આજે મહેસાણા ખાતે બૂથ પ્રમુખ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું અને લોકસભાની ચૂંટણીમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકોને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા આહવાન કર્યું. ભારતીય જનતા પાર્ટીનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ પર મને અખૂટ શ્રદ્ધા છે અને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં પણ

આજે ડિસા ખાતે યોજાયેલા બનાસકાંઠા જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને સંબોધિત કર્યા, સૌનો ઉત્સાહ, ઉમંગ અને જોશ જોઇ આનંદની લાગણી અનુભવી.

આજે ડિસા ખાતે યોજાયેલા બનાસકાંઠા જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને સંબોધિત કર્યા, સૌનો ઉત્સાહ, ઉમંગ અને જોશ જોઇ આનંદની લાગણી અનુભવી. 2014થી 2019 દરમિયાન મોદી સાહેબે કોંગ્રેસનાં સમયનાં અધૂરા કાર્યોને પૂર્ણ કર્યા અને 2019થી 2024 દરમિયાન નવો ઇતિહાસ લખ્યો. વિકસિત ભારતનાં મોદી સાહેબનાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત

પાટણ ખાતે યોજાયેલા બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું.

પાટણ ખાતે યોજાયેલા બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. મને વિશ્વાસ છે કે સૌ કાર્યકર્તાશ્રીઓ જો યોગ્ય આયોજન સાથે કામ કરશે તો છવ્વીસે છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે આપણો ભવ્ય વિજય થવાનો જ છે. આ પ્રસંગે કોંગ્રેસનાં ફરસુભાઇ ગોકલાણી અને એમનાં સમર્થકશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો

બારડોલી છે તૈયાર અબ કી બાર 400 પાર

બારડોલી છે તૈયાર અબ કી બાર 400 પાર આજે બારડોલી ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બૂથ પ્રમુખો સાથે સંવાદ સાધ્યો, લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને છવ્વીસે છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે ભવ્યાતિભવ્ય વિજય માટે આહવાન કર્યું. #AbkiBar400Par #ModiKaParivar #abkibaarphirmodisarkar

આજે ઝાલોદ ખાતે યોજાયેલા દાહોદ જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં કાર્યકર્તાશ્રીઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટી પરિવારનાં મજબૂત સંગઠનની સાબિતી પૂરી પાડી. સૌને અભિનંદન પાઠવ્યા.

આજે ઝાલોદ ખાતે યોજાયેલા દાહોદ જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં કાર્યકર્તાશ્રીઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટી પરિવારનાં મજબૂત સંગઠનની સાબિતી પૂરી પાડી. સૌને અભિનંદન પાઠવ્યા. લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખથી વધુની લીડ સાથે ગુજરાત હેટ્રિક સર્જે એ માટે સૌને આહવાન કર્યું. આ સાથે વડીલ વંદના અભિયાન હેઠળ વડીલ મતદારોને રૂબરૂ મળી જો બૂથ સુધી

આજે ગોધરાનાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા પંચમહાલ જીલ્લાનાં બૂથ પ્રમુથ સંમેલનને સંબોધિત કર્યું.

આજે ગોધરાનાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા પંચમહાલ જીલ્લાનાં બૂથ પ્રમુથ સંમેલનને સંબોધિત કર્યું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ-એમ કાર્યકર્તાશ્રીઓનો ઉત્સાહ અને ઉમંગમાં વધારો થતા જોઇ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મને વિશ્વાસ છે કે આ લોકસભાની ચૂંટણીમાં કાર્યકર્તાશ્રીઓ ખૂબ જોશ સાથે કાર્ય કરશે અને ગુજરાત ફરીવાર ઇતિહાસ સર્જશે. બૂથ પ્રમુખશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવી,

ગુજરાત છે તૈયાર, અબ કી બાર 400 પાર !!

ગુજરાત છે તૈયાર, અબ કી બાર 400 પાર !! આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમદાવાદ ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાત સોશિયલ મિડીયા મીટને સંબોધિત કરી. સૌ સાયબર યોદ્ધાઓનો જોશ, ઉમંગ, ઉત્સાહ જોઇ ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા. લોકસભાની ચૂંટણીનો મહામૂલો અવસર આંગણે આવીને ઊભો રહ્યો છે ત્યારે સાયબર યોદ્ધાઓ પૂરી તાકાત સાથે

અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!!

અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!! આજે બોડેલી ખાતે છોટાઉદેપુર લોકસભાનાં બૂથ પ્રમુખશ્રીઓને રૂબરૂ મળી ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા. આ લોકસભાનાં ઇલેક્શન માટે બૂથ પ્રમુખ શ્રીઓને જરૂરી સૂચનાઓ આપી-માર્ગદર્શન પાઠવ્યું. સૌ બૂથ પ્રમુખશ્રીઓને ફિલ્ડમાં જઇ, પેજ સમિતિનાં સભ્યશ્રીઓને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવા આહવાન કર્યું. મને વિશ્વાસ છે કે બૂથ પ્રમુખશ્રીઓ

સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.

સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરેલા વિકાસકાર્યો વિશે વાત કરી ત્યારે સૌએ એમનાં મોદીજી પ્રત્યેનો સ્નેહ અને વિશ્વાસ વ્યક્ત કર્યો. સૌને મોદીજીની ગેરંટી પર પૂર્ણ વિશ્વાસ છે અને એટલે તો હવે દેશ પણ એવું જ કહે છે કે, #AbkiBar400Par !!!