Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

સુરત શહેરની નિર્મલ હોસ્પિટલ નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે

સુરત શહેરની નિર્મલ હોસ્પિટલ નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે ત્યારે આજે નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો. ડો. નિર્મલભાઇ ચોરારીયાએ સુરત શહેરમાં તબીબ તરીકે ખૂબ સેવા પૂરી પાડી છે, આ નવા સોપાન બદલ એમને અને એમની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી !

સુરત મહાનગર પાલિકા શાસક પક્ષનાં દંડક શ્રી ધર્મેશભાઇ વાણિયાવાલાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.

સુરત મહાનગર પાલિકા શાસક પક્ષનાં દંડક શ્રી ધર્મેશભાઇ વાણિયાવાલાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવારનાં સૌ સ્વજનોને મળી આનંદની લાગણી અનુભવી.

“જળ સંરક્ષણ આવનારી પેઢીનાં સુરક્ષિત ભવિષ્ય માટે એક શ્રેષ્ઠત્તમ ભેટ છે!”

“જળ સંરક્ષણ આવનારી પેઢીનાં સુરક્ષિત ભવિષ્ય માટે એક શ્રેષ્ઠત્તમ ભેટ છે!” આજે સુરત શહેરનાં રાંદેર ઝોનમાં ગંગેશ્વર મહાદેવ રોડ પર આવેલા રંગીલા સર્કલ ખાતે રિચાર્જ બોરવેલનું ખાતમુહૂર્ત કરી જળ સંરક્ષણની દિશામાં વધુ એક મજબૂત અને મક્કમ કદમ ભર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત જળ સંરક્ષણ દેશભરમાં એક ક્રાંતિકારી જન આંદોલન બની રહ્યું

આજે ફરી એકવાર વિકાસનો વિજય થયો છે,

આજે ફરી એકવાર વિકાસનો વિજય થયો છે, આજે ફરી એકવાર સુશાસનનો વિજય થયો છે, આજે ફરી એકવાર આ દેશનાં નાગરિકોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વને પોંખ્યું છે, આજે ફરી એકવાર આ દેશનાં નાગરિકોએ સુખી વર્તમાન અને સલામત ભવિષ્ય પર મ્હોર મારી છે ! આજે ગુજરાતની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા

આજે સુરત મહાનગર ખાતે સુરત મહાનગરનાં વિવિધ ઝોનમાં 45.20 કરોડનાં ખર્ચે ૧૯ પ્રાથમિક શાળાઓનું નિર્માણ થવા જઇ રહ્યું છે

આજે સુરત મહાનગર ખાતે સુરત મહાનગરનાં વિવિધ ઝોનમાં 45.20 કરોડનાં ખર્ચે ૧૯ પ્રાથમિક શાળાઓનું નિર્માણ થવા જઇ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત કરવાનો અવસર સાંપડ્યો. આ પ્રાથમિક શાળાઓ તૈયાર થઇ જતા પ્રાથમિક વિભાગનાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુગમતા વધશે !

नमः पार्वतिनाथाय नमः कैलासवासिने। नमः सत्यजगन्नाथाय नमः सर्वार्थसाधकाय॥

नमः पार्वतिनाथाय नमः कैलासवासिने। नमः सत्यजगन्नाथाय नमः सर्वार्थसाधकाय॥ આજે નવસારી ખાતે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા આયોજીત 300 બ્રામ્હણ દેવતાઓનાં સ્તોત્ર-વેદ ઋચાઓથી શોભિત અતિ રૂદ્ર મહાયજ્ઞમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી. ઉપસ્થિત સૌ બ્રામ્હણજનને વંદન પાઠવ્યા અને લાલવાણી પરિવારને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. સૌનાં કલ્યાણઅર્થે આદરેલા આ મહાયજ્ઞનું ફળ સમાજનાં સૌને પ્રાપ્ત થાવ એવી

આજે સુરત ખાતે જીજા પરિવારનાં નવા શો રૂમ “જીજા ફેશન”નું ઉદઘાટન કરી આનંદની લાગણી અનુભવી. પરિવારનાં સૌ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

આજે સુરત ખાતે જીજા પરિવારનાં નવા શો રૂમ “જીજા ફેશન”નું ઉદઘાટન કરી આનંદની લાગણી અનુભવી. પરિવારનાં સૌ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

आंध्र प्रदेश के उपमुख्यमंत्री श्री के. पवन कल्याण जी के साथ आज दिल्ली में सौहार्दपूर्ण मुलाकात हुई ।

आंध्र प्रदेश के उपमुख्यमंत्री श्री के. पवन कल्याण जी के साथ आज दिल्ली में सौहार्दपूर्ण मुलाकात हुई ।

આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય શ્રી રાજદીપ રોયજી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે

આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય શ્રી રાજદીપ રોયજી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે સંગઠન પર્વ-2024 સંદર્ભે આયોજિત બેઠકમાં આગામી કાર્યક્રમને અનુલક્ષી ઉપસ્થિત જિલ્લા અધ્યક્ષશ્રીઓ, જિલ્લા મહામંત્રીશ્રીઓ, જિલ્લા પ્રભારીશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને પ્રદેશના હોદ્દેદારશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગડ,પ્રદેશ સહ ચૂંટણી અધિકારી

આજે કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે “ભારત ટેક્સ 2025”

આજે કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે “ભારત ટેક્સ 2025” માટે યોજાયેલા રોડ શોમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. 14થી 17મી ફેબ્રુઆરી, 2025 દરમિયાન નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે ટેક્ષટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્સોર્ટિયમનાં સહયોગથી ટેક્ષટાઇલ મંત્રાલય દ્વારા દિલ્હીનાં ભારત મંડપમ ખાતે BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષટાઇલ એક્ષ્પો યોજાઇ રહ્યો છે, આ