ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન
ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન લોકસભાનાં ઇલેક્શનમાં ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો-એ બદલ સુરત ખાતે કાર્યકર્તાશ્રીઓનો આભાર માનવા એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓનો હૃદયથી આભાર માની અભિનંદન પાઠવ્યા. ગુજરાત ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ ચૂંટણીમાં રેકોર્ડ જીત મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. 2019 અને 2022માં ભાજપને જે મતો મળ્યા