અબ કી બાર 400 પાર
ફિર એકબાર મોદી સરકાર !!!
મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ પર….આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક કરશે એ નક્કી છે !!!
આજે આણંદ ખાતે યોજાયેલા બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, સૌ કાર્યકર્તાશ્રીઓનો જોશ, ઉમંગ અને ઉત્સાહ જોઇ આનંદની લાગણી અનુભવી !
સૌ કાર્યકર્તાશ્રીઓને છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનું આહવાન કર્યું.





