માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમને સંસ્કાર આપ્યા છે કે આ દેશની પ્રત્યેક માતા શક્તિ સ્વરૂપા છે, આ દેશની પ્રત્યેક દિકરીઓ શક્તિનું સ્વરૂપ છે અને અમે આ શક્તિની પૂજા કરીએ છીએ !!!
એમની લડાઇ શક્તિની સામે છે પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમને સંસ્કાર આપ્યા છે કે આ દેશની પ્રત્યેક માતા શક્તિ સ્વરૂપા છે, આ દેશની પ્રત્યેક દિકરીઓ શક્તિનું સ્વરૂપ છે અને અમે આ શક્તિની પૂજા કરીએ છીએ !!!
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે આ દેશનાં પ્રધાનમંત્રી બન્યા એ પછી રાષ્ટ્રને કરેલા પ્રથમ સંબોધનમાં જ એમણે નારી શક્તિનાં મહિમાની વાત કરેલી, સમગ્ર રાષ્ટ્રને “બેટી બચાવો, બેટી પઢાઓ” નો સંદેશ આપ્યો હતો.
દસ વર્ષ પહેલા આ દેશમાં મહિલાઓ આર્થિક-સામાજિક રીતે અસુરક્ષિતતા અનુભવતી હતી પણ એમનાં મોદીજીએ પ્રધાનમંત્રી આવાસ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના, ઘરેલુ શૌચાલયોનાં નિર્માણ વગેરે થકી મહિલાઓને સુરક્ષા આપવાનો સફળ પ્રયાસ કર્યો અને એનું પરિણામ એ આવ્યું કે-આજે આપણાં દેશની મહિલાઓ આત્મનિર્ભરતા સાથે સુરક્ષા અનુભવી રહી છે, કારણ કે એમને ખબર છે કે એમનાં મોદીજી એમની સાથે અડીખમ ઊભા છે !!
વીતેલા દસ વર્ષોમાં મોદી સરકારે જુદી જુદી રીતે શક્તિવંદના કરી….👇
👩🦳નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત આ દેશની મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવી.
👩🦳 રાષ્ટ્રીય લિંગગુણોત્તર પ્રથમ વખત સુધર્યો અને 1020 થયો.
👩🦳 માતૃશક્તિ માટે પેઇડ મેટરનિટી લીવ વધારી 26 અઠવાડિયા કરાઇ.
👩🦳 સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી શ્રીનાં માર્ગદર્શન હેઠળ 4.73 કરોડ ગર્ભવતી માતાઓનાં સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી.
👩🦳 સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દેશભરમાં 3.2 કરોડ ખાતાઓ ખૂલ્યા.
👩🦳 10 કરોડથી વધુ એલ.પી.જી કનેક્શનોની મદદથી મહિલાઓનાં જીવનમાંથી ધુમાડાની બાદબાકી કરવામાં આવી.
👩🦳 મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવવા ટ્રિપલ તલાકને નાબૂદ કરાયો.
👩🦳 અગ્નિવીર તરીકે મહિલાઓનો સમાવેશ કરાયો.
👩🦳 ભારતમાં STEM ગ્રેજ્યુએટ્સમાં 43 ટકા મહિલાઓ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપણે સંસ્થિતા….
અમે આ દેશની શક્તિ સમાન મહિલાઓને, દિકરીઓને વંદન કરીએ છીએ 🙏