આજે સુરત માટે ધન્ય ઘડી, આજે સુરત માટે ધન્ય ઘડી, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હીરા નગરી સુરતને મોટી ભેટ આપી…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયું એ ધન્ય પળનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. #વિકસિત_સુરત_વિકસિત_ગુજરાત