આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઝીંગા ઉછેક કરતા ખેડૂતો માટે યોજાયેલી ‘શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ – 2023’માં હાજરી આપી. ઝીંગા ઉછેર કરતા ખેડૂતો સાથે સંવાદ સાધી એમને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી.
આ કોન્ક્લેવમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત ઝીંગાની ખેતી કરતા ખેડૂતશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.











