જનસંપર્ક અભિયાન અંતર્ગત આત્મનિર્ભર બહેનો સાથે સંવાદ Footer

જનસંપર્ક અભિયાન અંતર્ગત આત્મનિર્ભર બહેનો સાથે સંવાદ

નવસારીનાં જલાલપોર ખાતે મહેન્દ્ર બ્રધર્સ ગૃપ દ્વારા યોજાયેલા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત આત્મનિર્ભર બહેનો સાથે સંવાદ સાધ્યો.
આ બહેનોની આત્મનિર્ભરતા અને એમનાંમાં રહેલા સશક્તિકરણને વંદન કરું છું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ દેસાઈ,શ્રી આર.સી.પટેલ,જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ,પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.