સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા યોજાયેલા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત Footer

સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા યોજાયેલા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત

સુરત મહાનગર ખાતે વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા યોજાયેલા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ બંને એસોસિએશનો એક પરિવારની જેમ કાર્ય કરી સુરતનાં વિકાસમાં પોતાનો અનેરો ફાળો આપી રહ્યા છે એનો મને આનંદ છે. સૌને મળીને ખૂબ આનંદ થયો.