#SuratSareeWalkathon ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું, Footer

#SuratSareeWalkathon ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું,

સાડી…ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે #SuratSareeWalkathon ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું, સુરત શહેરનાં 15 હજારથી વધુ બહેનોએ આ સાડી વોકેથોનમાં ભાગ લીધો એ ખૂબ આનંદની વાત છે.
પેઢી દર પેઢી સંસ્કૃતિનું વહન કરવામાં મહિલાઓનો ફાળો સવિશેષ હોય છે, સુરત મહાનગર પાલિતાની આ સાડી મેરેથોનમાં ભારતીય પોષાક સાડીને બહેનોએ ગર્વભેર રિપ્રેઝન્ટ કરી.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોષ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.