માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી ત્યારબાદ કાલુપુરથી દુરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવાનું ગૌરવ મળ્યું. આ મુસાફરી દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ નાગરિકો સાથે સંવાદ સાધ્યો.