ધોળકા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી કિરીટસિંહજી ડાભીનાં જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જાહેરસભા Footer

ધોળકા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી કિરીટસિંહજી ડાભીનાં જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જાહેરસભા

ધોળકા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી કિરીટસિંહજી ડાભીનાં જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જાહેરસભાને સંબોધિત કરી. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ પહેલા દેશહિતની વાત કરે છે અને પછી રાજ્યની વાત કરે છે-પોતાની વાત ક્યારેય નથી કરતા-આ મૂળભૂત સંસ્કાર પાર્ટીની તાકાત છે. ભારતીય જનતા પાર્ટીનાં સમર્થનમાં આજે જ્યારે ગ્રાઉન્ડ નાનું પડી રહ્યું હોય ત્યારે મને વિશ્વાસ છે કે-જીત તો વિકાસનાં વિશ્વાસની જ થશે.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.