સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત Footer

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર અને જન-જનની સેવાનાં સંકલ્પને સૌએ વધુ દ્રઢ અને મજબૂત બનાવ્યો.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, અપેક્ષિત જિલ્લા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ તેમજ અપેક્ષિત ધારાસભ્યશ્રીઓ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.