સુરેન્દ્રનગર વોર્ડ નંબર 4નાં સભ્ય શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.
પ્રદેશ કારોબારીની બેઠક બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, દંડક શ્રી જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઇ વરમોરા સાથે હળવાશની પળો પસાર કરી. ઉપસ્થિત રહેલા વોર્ડનાં સભ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.