155 ઓલપાડ વિધાનસભાનાં નાગરિકો માટે “સેવા રથ“ ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન Footer

155 ઓલપાડ વિધાનસભાનાં નાગરિકો માટે “સેવા રથ“ ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન

કેન્દ્ર અને રાજ્ય સરકારની જન-કલ્યાણકારી યોજનાઓ જન-જન સુઘી પહોંચી શકે, નાગરિકો સરળતાથી આ યોજનાઓનો લાભ ઘર આંગણે લઇ શકે એ હેતુથી આજે 155 ઓલપાડ વિધાનસભાનાં નાગરિકો માટે “સેવા રથ“ ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. મંત્રી શ્રી મુકેશભાઇ પટેલને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.