આજરોજ મહેશ્વરી વિદ્યાપીઠ ખાતે વસંતપંચમીની ઉજવણી કરી. આ સાથે જ ફીટ ઈન્ડિયા ક્વિઝમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનાર પ્રતિક સિંઘ અને સાર્થક મહેશ્વરીને અભિનંદન પાઠવી સન્માનિત કર્યા.