રાજકોટ માં ભવ્ય રેલી Thank You Rajkot….!!! સુશાસન સપ્તાહનાં સમાપન પ્રસંગે યોજાયેલી ભવ્ય રેલીમાં રાજકોટ મહાનગરનાં સર્વ કાર્યકર્તાશ્રીઓ અને નગરજનોનો અપ્રતિમ સ્નેહ મળ્યો, સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.