શ્રી આહીર સમાજ સેવા સમિતિ-સુરત દ્વારા યોજાનારા 28મા સમૂહ લગ્ન સમારોહનાં આયોજન પ્રસંગે આહીર સમાજ સેવા સમિતિનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓએ આમંત્રણ પત્રિકા પાઠવી. સૌને આ શુભ પ્રસંગની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ તથા આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
આહીર સમાજ સેવા સમિતિનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓએ સાથે મુલાકાત
