દિવ્યાંગો પાસે મનની શક્તિ છે. એ સૌ મનથી ખૂબ તાકાતવર છે. એમની તાકાતને વધુ મજબૂત બનાવવા અને એમનાં જીવનને વધુ સરળ બનાવવા કટિબદ્ધ થઇએ.
આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે ત્યારે દિવ્યાંગ પ્રગતિ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા દિવ્યાંગોનાં સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપી. સૌ દિવ્યાંગો સાથે પસાર કરેલો સમય સદાય યાદ રહેશે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, સુરત મહાનગર પાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.