શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણીનાં ભાગ રૂપે આજે નવસારી ખાતે નવસારી મહાનગર પાલિકા Footer

શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણીનાં ભાગ રૂપે આજે નવસારી ખાતે નવસારી મહાનગર પાલિકા

શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણીનાં ભાગ રૂપે આજે નવસારી ખાતે નવસારી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા ફ્લાવર શોને નાગરિકો માટે ખુલ્લો મૂકતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
નવસારીનાં સૌ નગરજનોને આ ફ્લાવર શોની મુલાકાત લેવા અપીલ કરું છું.