આજે 163 – લીંબાયત વિસ્તારમાં કંઠી મહારાજ મંદિરથી નીલગીરી સર્કલ સુધીના રોડને જોડતા ફ્લાય ઓવરબ્રીજના કામનું ખાતમુહૂર્ત Footer

આજે 163 – લીંબાયત વિસ્તારમાં કંઠી મહારાજ મંદિરથી નીલગીરી સર્કલ સુધીના રોડને જોડતા ફ્લાય ઓવરબ્રીજના કામનું ખાતમુહૂર્ત

આજે 163 – લીંબાયત વિસ્તારમાં કંઠી મહારાજ મંદિરથી નીલગીરી સર્કલ સુધીના રોડને જોડતા ફ્લાય ઓવરબ્રીજના કામનું ખાતમુહૂર્ત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સુરત શહેર બ્રીજ સિટી તરીકે ઓળખાય છે. આ ફ્લાય ઓવરથી નાગરિકોની સુખાકારી અને સુગમતામાં ઉમેરો થશે.