આજે નવસારી જીલ્લા ખાતે યોજાયેલા સ્વદેશી થીમ આઘારિત સશક્ત નારી મેળો-૨૦૨૫નું ઉદઘાટન કરતા આનંદની લાગણી અનુભવી. Footer

આજે નવસારી જીલ્લા ખાતે યોજાયેલા સ્વદેશી થીમ આઘારિત સશક્ત નારી મેળો-૨૦૨૫નું ઉદઘાટન કરતા આનંદની લાગણી અનુભવી.

આજે નવસારી જીલ્લા ખાતે યોજાયેલા સ્વદેશી થીમ આઘારિત સશક્ત નારી મેળો-૨૦૨૫નું ઉદઘાટન કરતા આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “વોકલ ફોર લોકલ”નાં સૂત્રને અનુસરી આ નારી મેળામાં મહિલા સ્વસહાય જૂથોના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ મેળામાં ભાગ લેનારી સૌ નારી શક્તિને અભિનંદન!!!