ગઇકાલે ભૂજ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવન પર આધારિત “નમોત્સવ” કાર્યક્રમને માણવાનો અવસર સાંપડ્યો. Footer

ગઇકાલે ભૂજ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવન પર આધારિત “નમોત્સવ” કાર્યક્રમને માણવાનો અવસર સાંપડ્યો.

ગઇકાલે ભૂજ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવન પર આધારિત “નમોત્સવ” કાર્યક્રમને માણવાનો અવસર સાંપડ્યો. પરમ પૂજ્ય સંત શ્રી રમેશભાઇ ઓઝાનાં આશીર્વાદ પામી ધન્યતા અનુભવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વડનગરથી દેશનાં સર્વોચ્ચ પદ સુધી પહોંચેલી પ્રેરક યાત્રા, એમનો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને અથાગ પુરૂષાર્થને સૌ કલાકારોએ મલ્ટી મિડીયાની મદદથી અદભૂત રીતે રજૂ કર્યા, સૌને અભિનંદન!