સુરતનાં દિવ્યાંગજનો ભરતકામ, બુક બાઇન્ડિંગ, પેપર ડિસ્ટ્રીબ્યુશન Footer

સુરતનાં દિવ્યાંગજનો ભરતકામ, બુક બાઇન્ડિંગ, પેપર ડિસ્ટ્રીબ્યુશન

સુરતનાં દિવ્યાંગજનો ભરતકામ, બુક બાઇન્ડિંગ, પેપર ડિસ્ટ્રીબ્યુશન, કંકોતરી-કાર્ડ મેકિંગ વગેરે કાર્ય કરી આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે, એમની આત્મનિર્ભરતામાં ઉમેરો થાય એ હેતુથી એમને ઇ-સાઇકલ અર્પણ કરતા પરમ સંતોષની લાગણી અનુભવી.
સૌ દિવ્યાંગજનોને વંદન સાથે શુભેચ્છાઓ પાઠવ્યા.