11 વર્ષ વિકાસનાં, 11 વર્ષ સુશાસનનાં….
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અંતર્ગત
આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી
પ્રદેશ કાર્યશાળા સંબોધી, જરૂરી માર્ગદર્શન આપી સૂચનો પાઠવ્યા.







