ગઇકાલે રાત્રે નવસારી જીલ્લા પોલીસ દ્વારા આયોજીત “હેલ્લારો” નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી-મા અંબાની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું Footer

ગઇકાલે રાત્રે નવસારી જીલ્લા પોલીસ દ્વારા આયોજીત “હેલ્લારો” નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી-મા અંબાની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

ગઇકાલે રાત્રે નવસારી જીલ્લા પોલીસ દ્વારા આયોજીત “હેલ્લારો” નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી-મા અંબાની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સૌ પોલીસકર્મીઓએ નવરાત્રીમાં ખડેપગે ફરજ નિભાવી એ પોલીસકર્મીનાં પરિવારજનોએ નવરાત્રીનાં ઉત્સવનો આનંદ માણ્યો. સૌને શુભેચ્છાઓ પાઠવી.