આજે જીવનનો પરમ લહાવો માણ્યો, જીવનની સાર્થકતાને અનુભવી !!
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા દ્વિશતાબ્દિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો પરમ લહાવો પ્રાપ્ત થયો, પૂજ્ય સંતશ્રીઓ, મહંતશ્રીઓનાં પરમ આશીર્વાદ પ્રાપ્ત થયા-આ સૌભાગ્યસભર પળે જીવનની પરમ ધન્યતાનો અનુભવ કર્યો.
આ મહોત્સવમાં દુનિયાભરથી ભક્તો પધાર્યા છે, ત્યારે સૌ સાથે સંવાદ સાધવાનો અવસર પણ સાંપડ્યો.
જય સ્વામિનારાયણ 
