“આ આપણાં મોદીજીનું જ ગુજરાત છે !!” Footer

“આ આપણાં મોદીજીનું જ ગુજરાત છે !!”

“આ આપણાં મોદીજીનું જ ગુજરાત છે !!”
ગુજરાતનાં નાગરિકો એમનાં મોદીજી માટે અપાર સ્નેહ ધરાવે છે ! આજે વિવિધ વિકાયકાર્યોનાં શુભારંભ પ્રસંગે અમદાવાદમાં પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમદાવાદનાં નાગરિકોએ અપાર ઉર્જા, અપાર સ્નેહથી આવકાર્યા. “મોદી…મોદીનાં ગગનચુંબી નારાઓ વચ્ચે વિશ્વપુરૂષ મોદી સાહેબનું અતિભવ્ય સ્વાગત કરાયું !!