સુરતનાં મહેશ્વરી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. મહેશ્વરી સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજનાં ઉત્થાનમાં મહત્વપૂર્ણ ફાળો ભજવે છે, આ અંગે સૌ સભ્ચોને અભિનંદન પાઠવ્યા. લોકસભાનાં ઇલેક્શનમાં સૌ સભ્ય મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા તૈયાર છે !!
સુરતનાં મહેશ્વરી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી.







