આજે સુરત સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા પતંગની દોરીથી કપાયેલા પશુ-પક્ષી અને માનવ ઈજા માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલા હેલ્પલાઇન કેમ્પની મુલાકાત લીધી. આ કેમ્પ થકી સેવાકીય કાર્ય કરનારા સૌ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
आज इंदौर में पल्लव आई क्लिनिक के उद्घाटन के अवसर पर उपस्थित होकर अत्यंत प्रसन्नता का अनुभव हुआ। इस अवसर पर डॉ. प्रतीप व्यास एवं उनकी टीम को हार्दिक बधाई एवं शुभकामनाएँ प्रेषित की ।