નવસારી જિલ્લાના દેલવાડા ગામની ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના વધારાના ૧૦ ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું. Footer

નવસારી જિલ્લાના દેલવાડા ગામની ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના વધારાના ૧૦ ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ પટેલ તથા હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં.