લોકોનો અસીમ સ્નેહ મને હંમેશા નવી ઉર્જા પ્રદાન કરતો રહે છે, ગતરોજ વેલંજા, ઉમરા, શેખપુર પરિવારનાં સભ્યશ્રીઓ દ્વારા યોજાયેલા સ્નેહ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ પરિવારનો સહ્રદય આભાર વ્યક્ત કરું છું. સંતશ્રીઓનાં આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પણ સાંપડ્યું.
ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વનો આભાર






