વિશ્વ ઉમિયાધામ અમદાવાદનાં સુરત કાર્યાલયના શુભારંભ પ્રસંગે મેડિકલ સ્ટોર અને મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું. પાટીદાર સમાજના અગ્રણીશ્રીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા.