રાજ્યભરમાં SIRની કામગીરી ખૂબ સંતોષકારક રીતે પાર પડી રહી છે Footer

રાજ્યભરમાં SIRની કામગીરી ખૂબ સંતોષકારક રીતે પાર પડી રહી છે

રાજ્યભરમાં SIRની કામગીરી ખૂબ સંતોષકારક રીતે પાર પડી રહી છે, સૌ BLO અને શિક્ષકો પોતાની ફરજ કર્તવ્યનિષ્ઠા સાથે અદા કરી રહ્યા છે ત્યારે આજે સુરતમાં લિંબાયત વિધાનસભા ખાતે આવેલા
દ્વારકેશ નગરમાં ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી, કામગીરી કરનાર સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.