ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે સુરત શહેરમાં યોજાયેલા સરસ મેળાનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. હનીપાર્ક ગ્રાઉન્ડ પાર્ટીપ્લોટ, અડાજણ ખાતે યોજાયેલા આ સરસ મેળાની મુલાકાત લેવાની આપ સૌને અપીલ કરું છું.


આ મેળામાં જે પણ મહિલાઓએ ભાગ લીધો છે, એ સૌ મહિલાઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા. આત્મનિર્ભરતાનાં એમનાં પ્રયાસને વંદન 
