ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યતા અભિયાન અંતર્ગત આજે ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સક્રિય સદસ્ય બનાવ્યા. Footer

ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યતા અભિયાન અંતર્ગત આજે ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સક્રિય સદસ્ય બનાવ્યા.

ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યતા અભિયાન અંતર્ગત આજે ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સક્રિય સદસ્ય બનાવ્યા.
ભારતીય જનતા પાર્ટીએ વિશ્વનો સૌથી મોટો પરિવાર છે, હું સૌ કાર્યકર્તાશ્રીઓને સક્રિય સદસ્યતા અભિયાનમાં જોડાવા અપીલ કરું છું !