પ્રભુ શ્રી રત્નચિંતામણી દાદાની છત્રછાયામાં ચાલી રહેલાં ચકાચક વર્ષી તપનાં પારણાં પ્રસંગે યોજાયેલા તપસ્વી વધામણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી. Footer

પ્રભુ શ્રી રત્નચિંતામણી દાદાની છત્રછાયામાં ચાલી રહેલાં ચકાચક વર્ષી તપનાં પારણાં પ્રસંગે યોજાયેલા તપસ્વી વધામણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી.

પ્રભુ શ્રી રત્નચિંતામણી દાદાની છત્રછાયામાં ચાલી રહેલાં ચકાચક વર્ષી તપનાં પારણાં પ્રસંગે યોજાયેલા તપસ્વી વધામણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી
નિશ્રાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય પન્યાસપ્રવર શ્રી તત્વરૂચી મહારાજ સાહેબનાં આશીર્વાદ પ્રાપ્ત કરી પરમ ધન્યતાની લાગણી અનુભવી.
આ પ્રસંગે વર્ષીતપનાં તપસ્વીરત્નોનાં પારણા કરાવી પુણ્ય પ્રાપ્ત કર્યું, સૌ તપસ્વી રત્નોને વંદન કર્યા.