આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી. આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી. સૌને અપીલ કરું છું કે આપ સૌ પણ મતદાનની આપની મૂલ્યવાન ફરજ અદા કરશો