આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે દેશભરમાં 47 સ્થાનો પર 51,000થી વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણુક પત્ર વિતરિત કરાયા, સુરત ખાતે યોજાયેલા નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને નિમણૂક પત્ર પાઠવી આનંદની લાગણી અનુભવી, સૌને ઉજ્જવળ કારકિર્દી અંગે શુભેચ્છાઓ પાઠવી.